સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ નુકસાનનો ચિતાર! ધોરાજીમાં બોરમાંથી ફુવારા, મોરબી રોડ ખાડામય, બહુચરાજીમાં ખેતરો જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.…