ફેક ‘કેનેડિયન યુવતી’ ના પ્રેમજાળમાં ફસાયો અમદાવાદનો વેપારી, ૧.૧૦ કરોડ કરોડની છેતરપિંડી કરાઇ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક આધેડ વેપારી સાથે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મેટ્રિમોનિયલ…