પીએમ અને ગૃહમંત્રી નહેરુ અને કોંગ્રેસના નેતાઓનું અપમાન કરવાની કોઈ તક છોડતા નથી,કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

“મુસ્લિમ લીગ સાથે ગઠબંધનમાં સરકાર બની ત્યારે દેશભક્તિ ક્યાં હતી,” કોંગ્રેસના નેતા ખડગેએ ભાજપ પર પ્રહાર…