પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી નવેમ્બર દરમિયાન ટિકીટ ચેકિંગમાં રૂ.140 કરોડનો દંડ વસુલ્યો

પશ્ચિમ રેલ્વેએ મહેસુલી નુકસાન અટકાવવા અને મુસાફરીમાં શિસ્ત જાળવવા માટે વ્યાપક ટિકીટ તપાસ ઝુંબેશ ચલાવી હતી.…