પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ કલાક માટે ‘રેડ એલર્ટ’: કલેક્ટર શ્રી અજય દહિયાની નાગરિકોને સાવચેત રહેવા અને એસઓપી અનુસરવા અપીલ

શાળા-કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર; સમગ્ર વહીવટી તંત્ર, ફાયર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એલર્ટ મોડ પર પંચમહાલ,ગુરુવાર…