નસવાડી તાલુકામાં ખરેડા-દામોલી માર્ગ પર કોઝ-વેમાં મોટો ભુવો પડતા અકસ્માતની ભિતી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રસ્તાની બિસ્માર હાલત અને તંત્રની કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા…