નસવાડી તાલુકાના ૧૧ ખેડુતો પાસેથી ટ્રેકટર ભો લઈ બે વર્ષ ભાડું નહીં ચૂકવનાર વિરૂદ્ધ જીલ્લા પંચયત પ્રમુખને રજુઆત

નસવાડી તાલુકાના ૧૧ જેટલા ખેડૂતો પાસેથી એક શખસે ભાડે-ગીરો ટ્રેક્ટર લીધા બાદ ન તો ભાડું ચુકવ્યું…