ઠાકરેના નામને કારણે, તેમની કિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે ખાનગી વિમાનોમાં મુસાફરી કરે છે,સંજય રાઉત

મહારાષ્ટ્રમાં બંગાળ જેવો જ એક ખેલ શરૂ થવાનો છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી,યુબીટીમાં મોટો ભાગલા પડી શકે…