જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: લાલબાગ વિસ્તારમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે આજે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે તલવાર અને પથ્થરમારો થયો…