ચાર ધામ યાત્રા ૨૦૨૬  શરૂ, ગંગોત્રી  અને  યમુનોત્રીના  દરવાજા ખુલ્યા, મુખ્યમંત્રી ધામીએ બસોને લીલી ઝંડી આપી

શ્રદ્ધા, પરંપરા, પર્યટન અને વહીવટી તૈયારીઓના સંગમ વચ્ચે, ઉત્તરાખંડમાં બહુપ્રતિક્ષિત ચાર ધામ યાત્રા ૨૦૨૬ શરૂ થઈ…