ડાકોર ખાતે ફાગણી પૂનમે બપોરે બે વાગ્યાથી મંદિરના દ્વાર બંધ રહેશે, ચંદ્રગ્રહણને લઈ નિર્ણય લેવાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમે રાજાધિરાજ રણછોડરાયજીના દર્શને આવતા ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા…