ગોધરામાં નવરાત્રી માટે CPR તાલીમ અને મેડિકલ ટીમ રાખવા સૂચના : SP ડો. હરેશ દુધાતે ગરબા આયોજકો સાથે બેઠક કરી

ગોધરામાં નવરાત્રી મહોત્સવ પહેલા પંચમહાલ પોલીસે સુરક્ષાની તૈયારીઓ શ‚ કરી છે. આ માટે જીલ્લા પોલીસ વડા…