ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારોઃ ત્રણ દિવસમાં સિંગતેલના ડબ્બે ૫૦ અને કપાસિયા તેલમાં ૨૦નો ઉછાળો

ગુજરાતમાં સામાન્ય પરિવારોના રસોડાના ખર્ચમાં ફરી વધારો થયો છે. ખાદ્ય તેલના ભાવમાં સતત તેજી જાવા મળી…