ગરબાડાના દેવધામાં યુવકે આંગણવાડીના બાથ‚મમાં પોતાને બંધ કરી લેતા દોડધામ

ગરબાડા તાલુકાના દેવધા ગામે સુરેન્દ્રનગર જિલ્લાના એક યુવકે આંગણવાડીના બાથ‚મમાં પોતાને બંધ કરી લેતા દોડધામ મચી…