ગઝનવીથી માંડીને ઔરંગઝેબ… ઈતિહાસમાં દફન થઈ ગયા, સોમનાથ ત્યાં જ ઊભું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીએ મંદિરની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પ્રાર્થના પણ કરી.…