ખાનપુરના ડોલરીયા ગામે હનુમાનજીની મુર્તિ ખંડિત કરી દાનપેટીની ચોરી

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાંથી ધાર્મિક લાગણી દુભાવનારી એક ધટના સામે આવી છે. ખાનપુર તાલુકાના ડોલરીયા ગામમાં…