ખાનપુરના ગાંગટા ગામે સરકારી જમીન હડપવાના કોૈભાંડમાં માજી ધારાસભ્ય સામે આક્ષેપ

મહિસાગરના ખાનપુર(બાકોર)કચેરી હસ્તકના ગાંગટા ગામમાં કરોડો રૂપિયાની સરકારી જમીન હડપ કરવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.…