સિંધુ નદીનું પાણી પાકિસ્તાન નહીં જાય, દિલ્હી, હરિયાણા અને પંજાબને સીધો ફાયદો થશે,કેન્દ્રીય મંત્રી પાટીલ

કેન્દ્રીય જળ ઉર્જા મંત્રી સી.આર. પાટીલે જયપુરમાં કહ્યું કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનને આપવામાં આવશે નહીં.…