વિજાપુરનો સંબંધ લજવતો કિસ્સોઃ પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી એક સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ૮ જુલાઈના રોજ બનેલી એક હિટ…