કમલના મૃત્યુ પર દિલ્હીમાં રાજકારણ: ’નોઈડા અકસ્માત પછી પણ ભાજપ કંઈ શીખ્યું નથી,’ આમ આદમી પાર્ટીએ કટાક્ષ કર્યો

દિલ્હીના જનકપુરીમાં જલ બોર્ડ દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડી જવાથી ખાનગી બેંકમાં કામ કરતા યુવાન કમલના…