કચ્છની ધીંગી ધરા ફરી ધણધણી ઉઠી, રાપરમાં વહેલી સવારે ૨.૫ તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છ જિલ્લામાં ફરી એક વખત ધરતી ધ્રુજી ઉઠી છે. આજે સવારે ૫:૪૭ વાગ્યે રાપર તાલુકા વિસ્તારમાં…