એએનટીએફ ટીમે ઉંઝાં પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પોપી સ્ટ્રોના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

ગુજરાત એટીએસ અને એએનટીએફ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.…