અયોધ્યામાં રામ લલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની બીજી વર્ષગાંઠ ભારત અને વિદેશના તમામ રામ ભક્તો વતી, હું ભગવાન શ્રી રામના ચરણોમાં મારા હૃદયપૂર્વકના પ્રણામ અને વંદન કરું છું!

પીએમ મોદીએ દરેક ભારતીયના હૃદયમાં સમર્પણ અને કરુણાની ભાવના વધે તેવી પણ શુભેચ્છા પાઠવી હતી અયોધ્યા…