અમદાવાદમાં પાર્ટ ટાઇમ જોબની લાલચમાં ખાનગી કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે લાખો રૂપિયા ગુમાયા

કહેવાય છે કે લાલચ બુરી ચીઝ હૈ, આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરમાં જાવા મળ્યો…