અમદાવાદઃ ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચને કિંમતી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે.…