અખલાક હત્યા કેસ: અખલાકની પત્નીએ યુપી સરકારના નિર્ણયને પડકારતા અલ્હાબાદ હાઇકોર્ટનો સંપર્ક કર્યો દાદરી વિસ્તારના બિશારા ગામના રહેવાસી મોહમ્મદ અખલાકનું મોબ લિંચિંગમાં મોત થયું હતું

ગ્રેટર નોઇડાના દાદરીમાં ૨૦૧૫માં થયેલા મોબ લિંચિંગનો કેસ હવે અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. દાદરી વિસ્તારના બિશારા…