8 બસ અને 3 કાર અથડાઈ, 13 જીવતાં ભૂંજાયા:17 થેલીઓમાં મૃતદેહોના ટુકડા લઈ જવાયા, 66 લોકો ઘાયલ, મથુરામાં ધુમ્મસના કારણે અકસ્માત

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાઈ. ટક્કર થતાં જ ગાડીઓમાં…