જંગલેશ્વરમાં ૨૫૦ બંગલા, ૭૫૦ ડુપ્લેક્ષ સહિતનાં મકાનો ધ્વસ્ત, ૩૫૦ કરોડની જમીન ખુલ્લી થઇ

રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલું મહાપાલિકાનું મેગા ડિમોલીશન…