ઈડી ડિરેક્ટર રાહુલ નવીનને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું, તેઓ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ સુધી વડા રહેશે

આંતરરાષ્ટ્રીય કરવેરા અને નાણાકીય ગુનાઓની તપાસમાં રાહુલ નવીનનો વ્યાપક અનુભવ એક મોટી તાકાત છે કેન્દ્ર સરકારે…