વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં રૂ. ૩૫,૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો

ગુજરાતના વડોદરામાં પીએમ મોદીનો મેગા શો થયો છે. પીએમ મોદીને સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા…