હું ભાજપમાં જોડાઇશ નહીં. જો હું જોડાવા માંગતો હોત, તો પહેલાથી જ જોડાઈ ગયો હોત,રોહિત પવાર

શરદ પવાર જૂથના સભ્ય, એનસીપી ધારાસભ્ય રોહિત પવારે ભાજપમાં જોડાવાની અફવાઓને નકારી કાઢી છે. શનિવારે, રોહિત…