અમદાવાદમાં પીસીબીનો દરોડો, સરદારનગરમાંથી ૩૩૩ વિદેશી બિયર ટીન જપ્ત

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂ અને બિયરના ગેરકાયદેસર વેચાણ સામે પીસીબી(ક્રાઈમ પ્રિવેન્શન બ્રાન્ચ)એ મોટી કાર્યવાહી કરી…