શ્રીલંકાઃ વેસાકની ઉજવણી કરી રહેલા લોકો પર પિકઅપ કાર ચઢી, ૬ લોકોના મોત; ૧૩ ઘાયલ

શ્રીલંકામાં બૌદ્ધ તહેવાર દરમિયાન પિકઅપ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. ઘટનામાં તેર લોકો ઘાયલ થયા…