શહેરાના પાલીખંડાની પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં ડો. આર. બી. પટેલના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું.

શહેરા તાલુકાના પાલીખંડા ગામ ખાતે આવેલી પીએમ પાલીખંડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રોત્સાહન અર્થે એક ભવ્ય…