વિશ્વ એઇડ્સ દિવસ પર ઝાલોદમાં જનજાગૃતિ રેલી અને માર્ગદર્શક કાર્યક્રમ સંપન્ન

સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આગેવાની હેઠળ નર્સિંગ કોલેજ અને ઠક્કર બાપા અધ્યાપન મંદિરના 310 વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી.…