વાવ-થરાદમાં દુર્ઘટના, મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબ્યા, બંનેના મોત થયાં

બનાસકાંઠાના વાવ-થરાદ વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કરણપુરા ગામની સીમમાં આવેલી ખેત તલાવડીમાં ડૂબી…