વર્ષ ૧૯૯૬ના રૂ.૨૦ની કથિત લાંચ કેસમાં લગભગ ૩૦ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે ગુજરાતના ૨ કર્મચારીઓની દોષસિદ્ધિ રદ કરી બંનેને નિર્દોષ જાહેર કર્યા

વર્ષ ૧૯૯૬માં નોંધાયેલા માત્ર રૂ. ૨૦ની કથિત લાંચના કેસમાં લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી કાનૂની લડાઈનો…