પાટણમાં ૩૫ ટકા વરસાદની ઘટ સાથે ચોમાસાની વિદાય, વરસાદ ઓછો પડતાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોએ માંગણી કરી

આ વર્ષે પાટણ જિલ્લામાંથી ચોમાસુ ૩૫ ટકાની ઘટ સાથે વિદાય લઈ રહૃાું છે. ગુજરાતભરમાં આ વર્ષનું…