વડોદરા હાઈવે દેલોલ ચોકડી પાસે એલ.સી.બી.પોલીસે નાકાબંધી કરી સંતરાની આડમાં લઈ જવાતા રૂા.42.39 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટેમ્પો નંબર. એચઆર.57.એ.1813માં સંતરા ભરેલી કેરેટોની…