વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં હોબાળોઃ પોલીસની હાજરીમાં જ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર મારામારી

વડોદરાની ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન હોબાળો થયો છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાન દરમિયાન વધુ…