લડકી બહિન યોજનામાંથી ૯૨ લાખ મહિલાઓના નામ દૂર કરવામાં આવ્યા છે,ફક્ત ૧.૬૫ કરોડ લાભાર્થીઓ જ બચ્યા

ઇ કેવાયસી અને મોટા પાયે વહીવટી તપાસ બાદ મહારાષ્ટÙ સરકારની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી માઝી લડકી બહિન યોજનામાં…