ટી-૨૦ મેચની ફાઈનલથી અમદાવાદ મેટ્રોને લોટરી લાગી, રૂ. ૭૦ લાખની કમાણી કરી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૮ માર્ચને રવિવારે રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રેલવે માટે લોટરી સમાન…