રિલાયન્સના અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દ્વારકા ખાતે યાત્રી ભવનના નિર્માણ માટે રુપિયા ૩૦ કરોડનું અનુદાન જાહેર કર્યું

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીનો ૧૦ એપ્રિલના રોજ જન્મદિવસ છે. અબજોપતિનો માલિક…