મનરેગામાં ‘મજૂરો’ના નામે કરોડોની રમત, રાણીપુરામાં રૂ.૩થી ૪ કરોડની ગેરરીતિના આક્ષેપ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીપુરા ગામમાં મનરેગા યોજનામાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૬ દરમિયાન રૂ.૩થી રૂ.૪ કરોડની ગેરરીતિના…