આસારામને ૨૦ દિવસના પેરોલ મળ્યા, રાજસ્થાન હાઈકોર્ટે તેમની મુક્તિનો આદેશ આપ્યો

રાજસ્થાન હાઈકોર્ટે બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામને ૨૦ દિવસના પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો…