૨૦૨૯ માં એનડીએ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે, મોદી ચોથી વખત વડાપ્રધાન બનશે,કેન્દ્રીય મંત્રી આઠવલે

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતા…