બધા પ્રશ્નોનું સમાધાન કલેક્ટર પાસે હોય, છતાં જિલ્લાના પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સરકાર સુધી કેમ આવે છે,મુખ્યમંત્રીની આકરા શબ્દોમાં ટકોર

ગાંધીનગરના અડાલજ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી…