મહિસાગર જિલ્લાની સરકારી અને ખાનગી સ્કુલોમાં બાળકોને શિક્ષા કરવા પર પ્રતિબંધ

મહિસાગર જિલ્લાની તમામ સરકારી-ખાનગી શાળાઓમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવા કલેકટર દ્વારા બાળકોને ફરમાવતી શિક્ષા પર પ્રતિબંધ…