“મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર – સુદૃઢ સંપર્ક – સમૃદ્ધ ભારત રૂ. ૬ કરોડના ખર્ચે પુનઃવિકસિત ગોધરા જંકશન: પંચમહાલના વિકાસની નવી જીવાદોરી

“અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુન:વિકસિત ગોધરા જંકશનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણઙ વિકાસની હરોળમાં…