પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો એચઆઇવી માટે પોઝિટિવ આવ્યા

પાકિસ્તાનની હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૩૧ બાળકો એચઆઇવીથી સંક્રમિત થયા હોવાના સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા…